તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:કોટડા(જ) ગામે વિવિધ જ્ઞાતિના યુવાનો દ્વારા દીપ પ્રાગટ્ય અને આરતીનું આયોજન કરાયું

નખત્રાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના કોટડા(જ) મધ્યે આવેલા રામ મંદિરે ગામના વિવિધ જ્ઞાતિના યુવાનો દ્વારા સવારે દીપ પ્રાગટ્ય અને આરતીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મંદિરના પૂજારી પરિવારના વિવેક જોશી, રાજેશ જોશી, રમેશ નાયાણી, બાબુભાઈ બાથાણી, જખુલાલ દાવડા, જેરામબાપા દરજી, અનિલગર ગુંસાઇ વગેરે જોડાઈને પ્રાર્થના કરી હતી. લોકોએ પોતાના ઘરે રાત્રે દીપ પ્રાગટ્ય કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...