અકસ્માત:નખત્રાણામાં પવનચક્કીના ટ્રેઇલર અને ટ્રક વચ્ચે અકસ્માત

નખત્રાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા એસટી વર્કશોપ સામે પવનચક્કીનું ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ટ્રેલર ચાલકને જોકું આવી જતા ટ્રકમાં અથડામણ થઇ હતી.જેથી ટ્રકને મોટા પ્રમાણમાં નુક્શાન થયું હતું. જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...