તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બગડાના મુંબઈગરાએ હમવતની વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રાસી ઝેરી દવા પી લીધી

મુન્દ્રા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

મૂળ તાલુકાના બગડા ગામના અને હાલે મુંબઇ(ગોરેગાંવ) રહેતા દિપેન ધનસુખભાઇ ચંદુઆ(જૈન)એ પ્લાસ્ટિકના દાણાની ટ્રેડિંગનો વેપાર કરવા માટે મૂળ કુંદરોડીના અને હાલ દાદર-મુંબઇ રહેતા ચેતન લખમશી વિસરીયા અને મૂળ વડાલા અને હાલે બોરેવલીના હેમલ મનસુખલાલ નામના બે ધીરધારો પાસેથી ત્રણ ટકાના વ્યાજે દસ લાખ લીધા હતા.

બાદમાં વ્યાજરૂપે તેણે બધા નાણાં ચૂકવી દીધા છતાં મૂળ મુદ્દલ કાયમ રહેતા બંન્ને વ્યાજખોરો તેની આકરી ઉઘરાણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા.જેથી કંટાળીને દિપેન જંતુનાશક દવા ગટગટાવી ગયો હતો.બનાવને પગલે મુન્દ્રા પોલીસે બન્ને મુંબઈગરા આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મનીલેન્ડ એક્ટ અને આઈપીસીની ધારા હેઠળ ગુનો દર્જ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો