તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:ધનતેરસે મુન્દ્રામાં વીજકરંટ શ્રમિકને ભરખી ગયો

મુન્દ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રા મધ્યે ધનતેરસના દિને મજૂરી કામ કરવા ગયેલા શ્રમિકને વીજકરંટ લાગતા તેને કાળ આંબી ગયું હતું.મૃતકના મોટાભાઈ સુખદેવ લાભુભાઈ રાવલ (ઉ .વ.26 રહે મફત નગરી-મુન્દ્રા)ના જણાવ્યા પ્રમાણુ બનાછ શુક્રવારે સવારે 11 વાગ્યે બન્યો હતો. બારોઇ રોડ સ્થિત હરસુખનગર સોસાયટીમાં મજૂરી કામ કરવા ગયેલા સુનીલ લાભુભાઈ રાવલ (ઉ.વ.22 ) રહે મફત નગરી નામના યુવાનને વીજકરંટ લાગતા તેને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિકેની સીએચસીમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કરતા સપરમા તહેવારોમાં યુવાનના પરીવારમાં ગમગીની છવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો