તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:મુન્દ્રાના શાસ્ત્રી મેદાન માટે ફાળવાયેલી ગ્રાંટમાંથી સુધારણા કરો

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રાના શાસ્ત્રી મેદાન માટે ફાળવાયેલ ત્રણ કરોડમાંથી તાત્કાલિક સમતળની પ્રક્રિયા હાથ ધરી સુધારણા કરવાની માંગ પ્રાંત અધિકારી સમક્ષ લેખિત રજુઆત કરી હતી. મુન્દ્રાના શાસ્ત્રી મેદાનને તો ત્રણ કરોડ રૂની ગ્રાંટ ફાળવાઈ હોવાનો ઉલ્લેખ કરી તેમાંથી મેદાનને સમતળ કરી તેની સુધારણા હાથ ધરવાની માંગ કરાઈ છે. વિશેષમાં હાલ ગ્રાઉન્ડની હાલત તદ્દન બદતર હોવાથી રમત ગમ્મત કે વિવિધ સુરક્ષા દળોની પરીક્ષા અર્થે તૈયારી કરતા યુવાઓ તેમજ વોકિંગ માટે આવતા નગરજનોને પરેશાની વેઠવી પડતી હોવાની લાગણી વ્યક્ત કરાઈ છે. વિશેષમાં મેદાનમાં ચોમેર પડેલા ખાડા અને રેતીના ઢગને કારણે તેમાં રમતા લોકોને નાની મોટી ઇજજાઓ થવાની ઘટનાઓ રોંજીદી બની હોવાથી તાત્કાલિક સુધારણા હાથ ધરવાની માંગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો