તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:#ફાર્મર પ્રોટેસ્ટ : બે બનાવોમાં ખેડૂતો માર્ગ પર ઉતર્યા, કાયદાનો વિરોધ કરતા 11 ખેડૂતોની અટકાયત બાદ સાંજે સુધી નજર કેદ

મુન્દ્રા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુચિત રોડ પર ખેડૂતોએ ચક્કાજામ કરતા પોલીસની કાર્યવાહી

ખેતિ વિષયક કાયદાના વિરોધમાં દિલ્હી પાસે ખેડૂતો અાનંદોલન કરી રહ્યાં છે. ત્યારે શનિવારે દેશવ્યાપી ચક્કાજામમાં મુન્દ્રાના ખેડૂતો પણ જોડાયા હતા. તાલુકાના કિસાનોએ સ્થાનિકેના સૂચિત રોડ પર ચક્કાજામ કરતા પોલીસ હરકતમાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ખેડૂત વિરોધી કાયદાના વિરોધમાં દિલ્હીથી કિસાનોએ દેશવ્યાપી બંધનું એલાન કરતા. વહેલી સવારથી તેમના સમર્થનમાં ઉતરી આવેલા મુન્દ્રા તાલુકાના અંદાજીત 90 ખેડૂતોએ વહેલી સવારથી સૂચિત રોડ સ્થિત વીર શહીદ માંણશી ગઢવીના સ્મારક નજીક ધોરીમાર્ગ પર બેસી રહી યાતાયાત અવરોધવાનો પ્રયાસ કરતા પહેલેથી સ્ટેન્ડઅપ મોડમાં રહેલી પોલીસે ટોળાના મુખ્ય 11 કિસાનોની અટકાયત કરી પોલીસ મથકે નજરકેદ કરી લીધા હતા.જેમને મામલો થાળે પડતાં મોડી સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા તાલુકા કિસાન સંઘ વિરોધ પ્રક્રિયાથી તદ્દન અળગું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો