તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિદાન:મુંદ્રા રોટરી ક્લબ ખાતે બોલવામાં તકલીફ ધરાવતા બાળકોની નિઃશુલ્ક સારવાર કરાશે

મુંદ્રા9 મહિનો પહેલા
 • કૉપી લિંક

નગર તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પ્રમાણમાં બાળકો તથા વયસ્કો ઓટીઝમ તથા માનસીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેને અનુલક્ષીને 17 મે સુધી રોટરી કલબ ઓફ મુન્દ્રા તથા ઓટીઝમ કેર ગુજરાતના સયુંકત ઉપક્રમે ઓનલાઇન કન્સલ્ટીંગ તથા કાઉન્સેલિંગની સેવા નિઃશુલ્ક દરે આપવામાં આવશે. જેમાં બોલવામાં ખામી ધરાવતા બાળકોને થેરાપી તેમજ આઇક્યુને લગતી સમસ્યાઓ મંદબુદ્ધી સેરેબ્રલ પાલસી ઉપરાંત બાળમનોરોગોનું નિદાન કરાશે. જેની વધુ માહિતી માટે 9374044341 પર સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો