તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વડાલામાં પાંજરા-પોળના મેનેજરની બાઇક ચોરાઇ

મુન્દ્રા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં વાહનચોરી બેકાબુ બની છે. ખાસ કરીને બાઇક ચોરીના બનાવો વધ્યા છે. તેવામાં મુન્દ્રા તાલુકાના વડાલા ખાતે પાંજરાપોળમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુળ માડવીના મસ્કાના વિનોદ કિશોરચંદ્ર મોતા રાજગોરની 20,000 રૂપિયાની મોટરસાયકલ ગત 10મીના રાત્રીના સમયે પાંજરાપોળના ગેટ પાસેથી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી જતાં માંડવી મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે.ની ઉઠાંતરી થઇ હોવાની ફરીયાદ કોસ્ટલ પોલીસ મથકે નોંધાઈ હતી.નોંધનીય છે કે, પશ્ચિમ કચ્છમાં પોલીસે થોડા દિવસ પહેલા જ બાઇક ચોરી કરતી તસ્કર ટોળકીને પકડી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...