તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બારોઇ રોડ પરથી 25 હજારની બાઈકની ઉઠાંતરી

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રાના પરા સમાન બારોઇ રોડ પરથી કોઈ અજાણ્યા ઈસમો રૂપિયા 2500નું બાઈક ઉઠાવી જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.

પોલીસ દફતરેથી બાઈક માલીક અજીતસિંહ મુરૂભા મોખા (ઉ.વ.33 રહે શીતળા માતાના મંદિર પાછળ ,બાપુનગર બારોઇ રોડ મુન્દ્રાની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ફરિયાદીએ ગત રવિવારની રાત્રી દરમ્યાન નોકરીએથી પરત આવીને ઘરના ગેટ બહાર પાર્ક કરેલી 25, 000રૂપિયા કિંમતની બાઈક કોઈ અજાણ્યા ઈસમો ઉઠાવી ગયા હતા. ઘટનાને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દર્જ કરી ઉઠાવગીરોને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો