મેઘમલ્હાર:માંડવીમાં ઝાપટા : ગઢશીશામાં 1 ઇંચ

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંદરીય શહેર માંડવીમાં દિવસ દરમ્યાન ઝાપટા રૂપે વરસાદે હાજરી નોંધાવી હતી, જેથી માર્ગો ભીના થયા હતા. સાંજે 5 વાગ્યાથી વાતાવરણીય બદલાવ સાથે તાલુકાના ગઢશીશા, દરશડી પંથકમાં ઝરમર વરસાદ વરસવો શરૂ થયો હતો. ગઢશીશા પંથમાં 3 કલાકમાં ગાજવીજ સાથે પડેલા વરસાદથી એક ઇંચ પાણી પડ્યું હતું. ગામની બજારોમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તો ખેતરો,વાડીઓમાં પાણી ભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...