તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રકે બાઇકને કચડતાં બારડોલી સુગરના સુપરવાઇઝરનું મોત

માંડવી8 દિવસ પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાનાં ખેડપુર આગળ એક ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઇક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું.

મહુવા તાલુકાનાં ધોળીકુઇ ગામે તળાવ ફળિયામાં રહેતા હેમેશ કુમાર નાનુભાઈ પટેલ (52) બારડોલી સુગરમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા હતા જેઓ હાલ નેત્રંગ ખાતે મજૂરો ગોઠવવાનું કામ કરતાં હતા. ઘટનાના દિવસે વહેલી સવારે પોતાની મોટરસાયકલ બોક્ષર GJ-5-BX-758 લઈને ઘરેથી નેત્રંગ જવા નીકળ્યા હતા તે દરમિયાન માંડવી ખેડપૂર આગળ આવતા ટ્રક નં. RJ-14-GK-0093 નો ચાલક પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી બાઇક સવાર હેમેશભાઈને અડફટમાં લઈ કચડી નાખ્યા હતા ઘટનાની જાણ થતાં પરિવાર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો