તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બૌદ્ધ ભિક્ષુકની અનોખી સાધના:ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ જેમને પૂજનીય માને છે, તે સંતે કચ્છના માંડવી બીચ પર વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી

માંડવી6 દિવસ પહેલાલેખક: સુરેશ ગોસ્વામી
  • કૉપી લિંક
આ બૌદ્ધ ભિક્ષુક માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને  મંત્રોચ્ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી સાધના કરી રહ્યા છે - Divya Bhaskar
આ બૌદ્ધ ભિક્ષુક માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી સાધના કરી રહ્યા છે

માંડવીના દરિયા કિનારે વિશ્વ શાંતિ અને કોરોના મહામારીનો નાશ થાય તે માટે સાધના કરી રહેલા 75 વર્ષીય બૌદ્ધ ભિક્ષુક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. માંડવીના કાશી વિશ્વનાથ બીચ પર વાજિંત્ર અને મંત્રોચ્ચાર સાથે છેલ્લા ત્રણ દિવસથી સાધના કરી રહેલા મૂળ જાપાનના હાકુઈ ઇસિકાવાના જુનસૈઈ તેરાસવાએ 17 વર્ષની ઉંમરે તેમના ગુરુ નીચીદાતાસુ ફુજી અને મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિધ્ધાંતોથી પ્રેરાઈને બૌદ્ધ ભિક્ષુક તરીકે દીક્ષા ગ્રહણ કર્યા બાદ વિશ્વના અનેક દેશોમાં ભ્રમણ કરી શાંતિ સ્થપાય તે માટે સાધના કરી રહ્યા છે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ બોદ્ધ ભિક્ષુકને નમન કરી રહ્યા છે
ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ બોદ્ધ ભિક્ષુકને નમન કરી રહ્યા છે

ઉત્તર કોરિયાના આપખુદ શાસકે પણ નમન કર્યા
ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન તેની ક્રૂરતા અને આપખુદ શાસન વ્યવસ્થા માટે સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે તે પણ માંડવી આવેલા બૌદ્ધ સાધુને વંદન કરતા હોવાની દુર્લભ તસવીર.

જુનસૈઈ તેરાસવાએ ગુરુ નીચીદાતાસુ ફુજી અને મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિધ્ધાંતોથી પ્રેરાઈને બૌદ્ધ ભિક્ષુક તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી
જુનસૈઈ તેરાસવાએ ગુરુ નીચીદાતાસુ ફુજી અને મહાત્મા ગાંધીના શાંતિ અને અહિંસાના સિધ્ધાંતોથી પ્રેરાઈને બૌદ્ધ ભિક્ષુક તરીકે દીક્ષા ગ્રહણ કરી હતી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો