તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:માંડવી સમુદ્રની લહેરોની સંગાથે શિક્ષણની અનોખી પહેલ

માંડવી14 દિવસ પહેલા
 • કૉપી લિંક

‘જયાં બાળક ત્યાં શિક્ષણ' કોરોના મહામારી જયારે બાળકોનાં શિક્ષણ પર પણ હાવી થઈ છેં હવે ઘિમે-ઘિમે શાળાઓ ચાલું થઈ રહી છેં ત્યારે માંડવીની સલાયા પ્રાથમિક શાળા નં-1 ના વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે સાથે સમુદ્રની તાજગીથી બાળકો ભણવામાં પણ રસ દાખવે તેવા અભિગમ સાથે શાળાના વિજ્ઞાન શિક્ષક ડો.ચિરાગ રાવલ એ દરિયા કિનારે વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સમુદ્રની નવી ઉર્જા સાથે ઉજ્જવલ ભવિષ્યનું જ્ઞાન આપી રહ્યાં છેં ડો.ચિરાગ જયાં બાળક ત્યાં શિક્ષણ એવાં અભિગમ સાથે ઘરે,શેરી,ચોક કે દરિયા કિનારે જઈ શિક્ષણ પુરુ પાડી રહ્યાં છેં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો