અકસ્માત:માંડવી મુન્દ્રા હાઇવે પર કારનું શિર્ષાશન

માંડવીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી મુન્દ્રા ધોરીમાર્ગ પર સવારે દસ વાગ્યાના ગાળામાં હુંડાઈ ક્રેટાના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈને ઉંધી વળી ગઇ હતી. બનાવને પગલે સદ્બભાગ્યે કોઈ પણ માલમતાને નુકસાન કે જાનહાની થઈ ન હતી.

પરંતુ ઘટના સ્થળે લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. અને કાર ચાલક સલામત હોતા ઉપરોક્ત બનાવ પોલીસ ચોપડે ચડ્યો ન હતો

અન્ય સમાચારો પણ છે...