તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાપરવાહ:લખપત તાલુકામાં કોરોનાના પગ પેસારા વચ્ચે લોકો લાપરવાહ

લખપત5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં સૌપ્રથમ લખપત તાલુકામાં કોરોનાનો કેસ નોંધાયા બાદ તાલુકાવાસીઓએ રાહતનો દમ લીધો હતો. જો કે, કોવિડ-19એ ફરી તાલુકામાં પગ પેસારો કર્યો હોય તેમ તા.2ના 1 અને તા.3ના 2 કેસ આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તાલુકામાં કેસ વધી રહ્યા છે છતાં પણ લોકો બેદરકાર જ છે. તાલુકાના મુખ્ય મથક દયાપરમાં બેંક ઓફ બરોડાની બહાર લોકોના રીતસરના ટોળા જોવા મળ્યા હતા. બેંક કર્મચારી દ્વારા વારંવાર સમજાવ્યા બાદ લોકો સામાજિક અંતર સાથે લાઇનમાં ઉભા રહ્યા હતા. { નયન જોષી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો