તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:પવનચક્કીમાં યુવક દાઝ્યો, મિત્રએ સોનુ સુદ પાસે મદદ માંગી

લાખોંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

હળવદ નજીક થયેલ અકસ્માતમાં શ્યામ નામના યુવક માટે પરિવાર અમદાવાદ દવા લેવા ગયો હતો,પરત ફરતી વેળાએ એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ખોયો હતો.જો કે આ અગાઉ શ્યામના મિત્રએ સોનુ સૂદ પાસે મદદ પણ માંગી હતી.શ્યામના મિત્રએ 3 ડિસેમ્બરે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે,આ યુવક ૫૦ ટકાથી વધુ દાજી ગયો છે.તે ગરીબ પરિવારમાંથી છે આપ તેની મદદ કરો.ગુરુવારે આ પોસ્ટ કરાઈ હતી જેમાં સોનુ સૂદનો કોઈ જ રીપ્લાય આવ્યો ન હતો.બાદમાં પરિવાર શ્યામને મેડિકલ સારવાર માટે અમદાવાદ લઈ ગયો હતો,જ્યાંથી પરત ફરતી વેળાએ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના જીવ ગયા હતા.

પવનચક્કી વન્યજીવ સાથે માનવજીવન માટે પણ ઘાતક
પવનચક્કીના કારણે સતત જિલ્લામાં અનેક વન્યજીવોના મોત થઈ રહ્યા છે,ત્યારે આ ગોઝારા અકસ્માતનું મૂળ પવનચક્કી જ છે. જેમાં વીજશોકથી શ્યામ દાજયો હતો, તેથી તેને અમદાવાદ પરિવાર સાથે જાવું પડ્યું અને પરિવાર અકસ્માતનો ભોગ બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો