તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નાના રેહામાં ચાય જેવું પાણી આવ્યું,ગ્રામજનો પરેશાન, સરપંચ, તલાટી દાદ દેતા ન હોવાની બુમ

લાખોદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના નાના રેહા ગામમાં ચાય જેવું  ડહોળાયેલું અને ગંદુ પાણી આવતા ગ્રામજનો પરેશાન થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે અનેકવાર રજૂઆત કર્યા છતાંય કાંઈ જ કાર્યવાહી થઇ નથી. લોકડાઉન વચ્ચે આ મુદ્દે નાના રેહા ગામના સરપંચે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી, તો તલાટીનો ફોન સતત સ્વીચ ઑફ આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, આવા સમયે જનપ્રતિનિધિ અને અધિકારીઓ જ ફોન ન ઉપાડે એમાં લોકોની કેવી હાલત થતી હશે. આ વચ્ચે તંત્ર અને સ્થાનિક ગ્રામપંચાયત આ બાબતે લોકોની સમસ્યા હલ કરે તે તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો