તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર જાગ્યું,ખતરાજનક ફેન્સીંગ હટી

લાખોંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઇજીપીના નિવાસ નજીક રહેલ ખતરનાક ફેન્સીંગ મુદ્દે શનિવારે ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો,જે મુદ્દે તરત જ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું.તરત જ રસ્તા પર રહેલ દોઢેક ફૂટની ફેન્સીંગ તરત જ દૂર કરાઈ હતી.કારણ કે,તેનાથી દ્વિચક્રી વાહનમાં અકસ્માત સર્જાવાની ભીતિ હતી તે દૂર થઇ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...