તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ભુજ ભચાઉ ધોરીમાર્ગ પર અંતે કોન્ટ્રાકર દ્વારા આળસ ખંખેરી સફાઈ આદરાઈ

લાખોંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ-ભચાઉ ધોરીમાર્ગ પર રસ્તાની બંને તરફ ધાણેટીથી ભુજ તરફ આવતા રસ્તે હાલ કેટલીય જગ્યાએ રેટિના ઢગલા સર્જાઈ ગયા હતા,જેથી અવારનવાર રસ્તા પર બાઈક સ્લીપ થવાના બનાવો બનતા રહે છે.જેથી અંતે તંત્ર દ્વારા અહીં સફાઈ આદરી દેવામાં આવી હતી.

ભુજ-ભચાઉ ધોરીમાર્ગનું કામ ૨૦૧૨ થી શરુ કરી દેવાયું છે,પણ હજુ ભુજૉડી ઓવરબ્રિજનું કામ ગોકળગતિએ જ થઇ રહ્યું છે.અધૂરામાં પૂરું સર્વિસ રોડ અને મુખ્ય માર્ગની હાલત પણ બિસમાર બની રહી છે. જો કે આ બધા વચ્ચે કોન્ટ્રાકટર કંપની વાલેચા દ્વારા રસ્તાની બંને તરફ સફાઈ ભુજૉડી-માધાપર નજીકથી શરુ કરી દેવાઈ છે.આ વિસ્તારમાં દ્વિચક્રી વાહનોના અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે.જો કે ભુજૉડી ઓવરબ્રિજનું કામ પણ ગતિ પકડે તેવું સૌ ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો