તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નાના રેહા શિકાર કેસમાં નાના વરનોરાની શિકારી ત્રિપુટી જબ્બે

લાખોંદ16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 3 અારોપી સાથે કુલ ચાર અારોપી ઝડપાયા

ભુજ તાલુકાના નાના રેહા ગામે શિકારના કેસમાં પૂર્વ કચ્છ વનવિભાગે નાના વરનોરા ગામની શિકાીર ત્રિપુટીને ઝડપી લીધી છે. મિજબાની માટે સસલાનો શિકાર કરે તે પહેલા ગ્રામજનોઅે તેમને દબોચી લીધા હોવાની કબૂલાત તેમણે કરી હતી.પૂર્વ કચ્છ વનવિભાગના ડી.સી.અેફ. હર્ષ ઠક્કરના માર્ગદર્શનથી દક્ષિણ રેન્જના ટીઅે નાના વરનોરા ગામના હનીફ મામદ મમણ (ઉ.વ. 21), નાશીર ભચુ મમણ (ઉ.વ. 19) અને હબીબૂર રહેમાન યાકુબ મમણ (ઉ.વ. 18)ને દબોચી લીધા હતા જે ફરાર હતા. ગઇકાલે ભુજના 19 વર્ષીય ઇમ્તિયાઝ મમણને પણ કેસમાં પકડયો હતો. તેમ અેફ.અો. કે.બી. ભરવાડે જણાવ્યું હતું. શિકારના કેસમાં વનવિભાગે અારોપીઅો વિરુધ્ધ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમો તળે ગુન્હો નોંધી અાગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો