તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કંડલામાં ધૂળિયા સામ્રાજ્યથી છુટકારો ક્યારે ?

કંડલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશના અગ્રગણ્ય મહાબંદર ડીપીટી જતા માર્ગે રોજ હજારો ભારે વાહનોની અવર જવર રહે છે ત્યારે તેના માર્ગ પર ઉંડા અને મોટા ખાડાઓ લાંબા સમયથી રહેલા છે, જેના કારણે ભારે વાહનો સંતુલન ગુમાવીને મોટા અકસ્માતને સર્જે તેવો ભય સતત સર્જાયેલો છે. તો ખસ્તા હાલતમાં રહેલા માર્ગોના કારણે સતત ધુળીયુ અને પ્રદૂષણ યુક્ત માહોલ બનેલુ રહે છે ત્યારે તેનાથી ક્યારે છુટકારો મળશે તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો