નિરીક્ષ્ણ:કચ્છમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ: ભુજમાં કલેકટરે કર્યું નિરીક્ષ્ણ

ભુજ,ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં 1લી નવેસરથી 30મી નવેમ્બર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલવાનો છે, જેમાં રવિવારે ભુજ શહેરની વી.ડી. હાઈસ્કૂલમાં કલેકટર પ્રવિણા ડી.કે.એ સંબંધિત કચેરીઓના અધિકારીઓ જોડે સ્થળ મુલાકાત લીધી હતી. હવે 21, 27 આને 28મી નવેમ્બરે બી.એલ.ઓ. કક્ષાએ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

ગાંધીધામ શહેરના સુંદરપુરી સહિતના વિસ્તારોમાં શિક્ષકો સહિતની વિભાગીય ટીમે પહોંચી આવી હતી. અને મતદાનમાં સરનામા સુધાર સહિતની કામગીરી કરવામાં આવી હતી. આગામી ત્રણ રવિવાર અને અંતિમ શનિવારે આ કામગીરી કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...