તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સામખિયાળીમાં બે સગીરાનું અપહરણ કરાયું

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સામખિયાળીમાં તા.17/12 ના એક જ સમયે બે સગીરાનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ તેમના વાલીએ પોલીસ મથકે નોંધાવી છે. આ બાબતે સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદના આધારે તા.17/12 તેમની 13 વર્ષીય પુત્રીી અને પડોશીની આશરે 14 વર્ષ ઉમરની દિકરીનું કોઇ અજાણ્યા ઇસમે લગ્નની લાલચ આપી ફોસલાવી પોતાના વાલીપણામાંથી અપહરણ કર્યું છે. તેમણે ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે શોધવાના પ્રયત્ન કર્યા તેમજ ફરિયાદીની દિકરી અગાઉ પણ જતી રહી હતી અને દસેક દિવસમાં મળી પણ હતી પરંતુ આજ દિવસ સુધી પત્તો ન મળતાં આ બાબતે તેમણે 10 દિવસ બાદ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો