તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાપરમાં ત્રણ જુગારી 10 હજાર રોકડ સાથે જબ્બે

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાપરમાં મકાનના આંગણામાં જુગાર રમી રહેલા ત્રણ જુગારીઓને પોલીસે રૂ.10 હજાર રોકડ રકમ સાથે પકડી લીધા હતા. રાપરના જુના પીએચસી પાછળ આથમણા નાકા પાસે રહેતા શંકરભાઇ જીવાભાઇ ઝાલાના મકાનના આંગણામાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ગત બપોરે દરોડો પાડી ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા શંકરભાઇ જીવાભાઇ ઝાલા, રોહિતભાઇ ખીમજીભાઇ ચૌહાણ અને સલીમભાઇ આલમભાઇ સિપાઇને રૂ.10,260 રોકડ સાથે પકડી લઇ ત્રણે વિરૂધ્ધ કોન્સ્ટેબલ પ્રકાશજી દેહલાણીયાએ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો