તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સારવાર:નવેમ્બરમાં ગૌવંશ બિમારીના 300 કેસ આવ્યા

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ, કંડલા,આદિપુર સહિતના વિસ્તારોમાં ફરતા ગૌવંશને ઇજા કે બિમારી સબબ કામધેનું ગૌ સેવા ટ્રસ્ટમાં સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. નવેમ્બર માસમાં 300 કેસ આવ્યા હતા. જેમાં ગૌવંશની સારવાર કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પરંતુ કેટલીક વખત જાણકારી મોડી મળતાં ગૌવંશ મૃત્યુને ભેટતા હોય છે. બિનવારસું, નિરાધાર ગૌવંશ માટે આ સંસ્થા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો