તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગળપાદરમાં રોડ બન્યો, થાંભલો ન હટાવ્યો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રસ્તામાં ખડકાયેલા વીજ થાંભલે લાઇટ ન હોવાથી અવારનવાર સર્જાય છે અકસ્માત

સરકાર દ્વારા વિકાસની દાવા કરવામાં આવે છે. જેમાં શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. ગળપાદરના વાટક વાડી, સહારાનગરમાં નવા વાસથી રવેચી મંદિર સુધી આરસીસી રોડ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. રોડ બનાવી દેવામાં આવ્યો.

પરંતુ કોન્ટ્રાક્ટર કે તંત્ર દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ ખોડાયેલા વીજ પોલને નજર અંદાજ કરવામાં આવ્યો હતો. સ્ટ્રીટલાઇટ બંધ હોઇ અજાણી વ્યક્તિને આ વીજ થાંભલો રોડની વચ્ચોવચ્ચ છે જે ન દેખાતા અકસ્માત સર્જાય છે. આ બાબતે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં પણ નાગરીકોએ જાણ કરી છે. છતાં કોઇ પગલા ભરાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો