તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એ... ગઇ...!:ઓવરબ્રીજ ઉપર લટકેલા ટ્રેઇલરે જીવ અધ્ધર કર્યા

ગાંધીધામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ ઓવરબ્રીજ ઉપર પૂરપાટ જઇ રહેલા ટ્રેઇલરના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં ડીવાઇડર તોડી ટ્રેઇલર પુલિયા ઉપર લટકી ગયું હતું જેના કારણે પુલ નીચે સર્વિસ રોડ ઉપર તમામના જીવ અધ્ધર થઇ ગયા હતા જો કે આ બનાવમાં સદ્દભાગ્યે દૂર્ઘટના ટળી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં બે-ત્રણ વર્ષ પહેલાં પણ એક ટેન્કર રેલ્વે સ્ટેશનની સામેના બ્રીજ ઉપરથી નીચે ખાબક્યું હતું. ઓવર બ્રીજ ઉપર ગતિ મર્યાદા જાળવ્યા વગર પૂરપાટ દોડી રહેલા વાહનોના ચાલકો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની જરૂર છે તેવી ચર્ચાઓ શરૂ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો