તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:તિરુનેલવેલી ટ્રેનને જાન્યુઆરી સુધી વિસ્તાર અપાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ સ્થળોએ અમદાવાદ થઈ ને 5 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન સેવાઓનો વિસ્તાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગાંધીધામ તિરુનેલવેલી ટ્રેનનો પણ સમાવેશ અપાયો હતો. ડિવિઝનલ રેલ્વે મેનેજર દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 09424 ગાંધીધામ - તિરુનેલવેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ગાંધીધામથી દર સોમવારે 04.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.35 કલાકે તિરુનેલવેલી પહોંચશે. આ ટ્રેન 4 થી 25 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09423 તિરુનેલવેલી - ગાંધીધામ ફેસ્ટિવલ સ્પેશિયલ દર ગુરુવારે તિરુનેલવેલીથી 07.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 02.35 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 7 થી 28 જાન્યુઆરી 2021 સુધી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો