તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભચાઉ પાસેથી પસાર થતી પાઇપ લાઇનના પોઇન્ટ ચકાસાયા

ગાંધીધામ25 દિવસ પહેલા
 • કૉપી લિંક

સામખિયાળી પોલીસ બાદ ભચાઉ પોલીસે આઇઓસીએલ અને વીકેપીએલની ભચાઉના વોંધ,રામદેવપીર,છાડવારા અને ઇટી કંપની પાછળના વિસ્તારોમાંથી પસાર થતી કંડલા - વીરમગામ પાઇપલાઇનના સેન્સેટીવ પોઇન્ટની વિઝિટ કરી સુરક્ષા અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન મેળવી તથા સેન્સેટીવ પોઇન્ટ ઉપર કોઇ આકસ્મિક ઘટના બને તો તાત્કાલિક અસરથી સ્થળે પહોંચવા અંગેની માહીતિ પોલીસે મેળવી ભવિષ્યમાં ચોરીના બનાવો ન બને તે માટે તકેદારી રાખવા પોલીસ સ્ટાફને સૂચનાઓ અપઇ હતી.

આ વિઝીટમાં ભચાઉ પોલીસ મથકના પીઆઇ એસ.એન.કરંગીયા, પીએસઆઇ એ.કે.મકવાણા અને સ્ટાફ સાથે આઇઓસીએલ-વીકેપીએલના ઇન્ચાર્જ સુનિલ મોરે, એમ.પી.બોદર તથા દિશાંત પટેલ તેમજ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો