તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:સંસ્થાએ બાળકો-મહિલાઓને કપડા વિતરણ કરી દિપાવલી પર્વ ઉજવ્યું

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્વ.નારણભા કરમણભા ઞઢવી ચેરીટેબલ ટ્રસ્ટ આદિપુર ગાંધીધામ અને અખિલ ભારતીય નવયુઞ સંસ્થા દ્વારા નાના બાળકો ને કપડા, બુટ, ચંપલ અને ફટાકડા અર્પણ કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય નવયુઞ સંસ્થા ની મહિલા ટીમ દ્વારા મહિલા ઓ માટે સાડીઓ ડ્રેસ આપવામાં આવ્યા હતા,

જેમાં રાજભા નારણભા ઞઢવી,જીતુભાઈ પંડ્યા, ભાવેશગીરી ગોસ્વામી, કિરણભાઈ પ્રજાપતિ, ભરતભાઈ ધવલેસા, સંજયભાઈ, મુકેશભાઈ મકવાણા, કલ્પેશભાઈ જોશી, યુગસિંગ, જયેશભાઇ પ્રજાપતિ, મોહિતભાઈ સોની, ચિરાગભાઈ લાલવાણી, મહેકંભાઈ, ભરતભાઇ વગેરે અને મહિલા ટીમના ખ્યાતિ ચિરાગ રાવતિયા,પાયલ ઠકવાણી, મોનિકા ઠકવાણી, સાથે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો