તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ટંકારા પાસે પકડાયેલા 5.64 લાખના દારૂમાં ખેડોઇના શખ્સનું નામ ખુલ્યું

ગાંધીધામ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે 5 સામે ગુનો નોંધી તપાસ આદરી

મોરબીના ટંકારા પાસે બંગાવાડી જતા કાચા રસ્તા પાસે વોચ ગોઠવી મોરબી એલસીબીની ટીમે ચાઇનાક્લેની આડમાં ટ્રકમાં રાજસ્થાનથી લઇ અવાયેલા રૂ.5.64 ના દારૂના જથ્થા સાથે ટ્રક ચાલક સંતકુમાર રામુરામ એચરા બિશ્નોઇને પકડી લીધો હતો. પકડાયેલા ચાલકની કરવામાં આવેલી પુછપરછમાં રાજસ્થાનના મેહતા સીટીથી બલદેવરામ ચૌધરીએ ભરાવી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો ટંકારાના મેઘપર ઝાલાગામે રહેતા ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલાને આપવાનું કહેવામાં આવ્યું હતું.

આ દારૂનો જથ્થો ધર્મેન્દ્રસિંહ ઉપરાંત અંજાર તાલુકાના મોટી ખેડોઇના યુવરાજસિંહ ઉર્ફે ભાણુભા જાડેજાનું નામ પણ ખુલ્યું હતું. ઠંકારા પોલીસે પાંચ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કચ્છમાં મોટા જથ્થામાં દારૂ આવવાના કેસમાં વધારો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો