તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિકજામ:દિવાળીએ લોકોમાં જાણે પ્રાણ ફુંકાયો હોય તેમ બજાર ધમધમી ઉઠી : ઠેર ઠેર ટ્રાફિકજામ

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

2020ની શરૂઆતથીજ વિશ્વભરમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન એક બાદ એક દેશોએ જાહેર કરતા ઉધોગ ધંધાઓ પડી ભાંગ્યા હતા અને તેની ભારતના અર્થતંત્ર પણ પર ઉંડી અસર જોવા મળી હતી. આ તમામ વચ્ચે અત્યાર સુધીના તમામ તહેવારોને અલગ વ્યવસ્થાઓ સાથે ઉજવવાની ફરજ પડી હતી,

પરંતુ ઉત્સવોના રાજા મહાપર્વ દિવાળીએ ફરી કોરોના કાળ બાદ પ્રાણ ફુંકાયો હોય તેમ બજાર ખુલ્યું હતું અને માર્કેટ વિવિધ લાઈટ, ગુબ્બારાઓના સુશોભનથી સંચારીત થયું હતું. ખરીદી માટે કે એમજ પર્વની રોનક જોવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર નિકળ્યા હતા, જેથી વિવિધ સ્થળોએ ટ્રાફિક જામની સ્થિતિ પેદા થઈ હતી. પણ આ દિવાળીના કારણે માર્કેટમાં પ્રાણ ફુંકાયો હોય તેવું પ્રતિત થતું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો