તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આજે આદિપુર ગાંધીધામ ખાતે કોવિડ-19 વેક્સિન સાઇટની મુલાકાત લઇને કામગીરીની સમીક્ષા કરી હતી. બાકી હેલ્થ કેર વર્કર્સ, ફ્રન્ટ લાઇન વર્કર્સ રસીકરણનું મહત્વ સમજી આગળ આવે તેની પર તેઓએ ભાર મુક્યો હતો. ડીએચઓ ડૉ.જે.ઓ. માઢકે જિલ્લામાં ચાર્જ સંભાળ્યા પછી પ્રથમ વખત જિલ્લાની મુલાકાત લીધી હતી.
તેઓએ આદિપુર હેલ્થ સેન્ટરની મુલાકાત લઇ તાલુકાના સેન્ટરોની જમીન અંગે સમીક્ષા પણ કરી હતી. જ્યારે રામબાગ હોસ્પિટલમાં એસએનસીયુની કામગીરી પણ નિહાળી હતી. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. દિનેશ સુતરીયા, ડૉ. અનુપ શ્રીવાસ્તવ, ડૉ. ભરત બલદાણીયા, ડૉ. આદિલ વગેરે હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.