તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અંજારમાં પોલીસ કર્મીની હત્યા કરનાર 9 દિના રિમાન્ડ હેઠળ ધકેલાયો

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંજારમાં કુહાડીના ઘા મારી પોલીસ હેડકોન્સ્ટેબલ વિજય ખીમજીભાઇ ચૌહાણની કરપીણ હત્યા કરનાર આરોપી સુનિલ નારાણભાઇ સીજુને પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યો હતો જેમાં કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજુર કરી રિમાન્ડ હેઠળ ધકેલ્યો છે. અંજાર પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપી હતી કે, પોલીસે હત્યામાં વપરાયેલી કુહાડી પણ કબજે કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...