તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ટેકનઓવર ના કરાવેલી બંદુક સાથે ગનમેન પકડાયો

ગાંધીધામ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

કાસેઝમાં ગનમેન તરીકે કાર્યરત ગનમેનને સ્થાનિક ધોરણે ટેકનઓવર ના કરાવી હોવાનું જણાતા નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી કાર્યવાહી કરાઈ હતી.પૂર્વ કચ્છ એસઓજીએ ઝોનમાં પ્રાઈવેટ સિક્યુરીટી તરીકે કાર્યરત મુળ યુપીના અને હિંદુસ્તાન સિક્યોરીટીમા કામ કરતા હોવાનું જણાવતા ચિત્રકુટધામ ના લલ્લુસીંગ ચુન્નાસીંગ ઉર્ફે લાલબહાદુરસીંહ પરીહારની તપાસ કરતા તેણે પોતાની ડબલ બેરલ 12 બોર ગન 40 હજારની કિંમતની, અને 6 કારતુસ સ્થાનિક સક્ષમ અધિકારી સમક્ષ કે કચેરીમામ જાણ ન કરી હોવાનું સામે આ‌વ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો