તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર ખડેપગે:બેંક કર્મચારીની સેવાની નોંધ લેવાતી ન હોવાનો કચવાટ

ગાંધીધામ9 મહિનો પહેલા
 • કૉપી લિંક

સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિ વચ્ચે જિલ્લાનું સરકારી તંત્ર ખડેપગે સેવારત છે જેમાં મુખ્યત્વે આરોગ્ય ખાતું, પોલીસ ખાતું, હોમગાર્ડ ખાતું, ડોક્ટર્સ-નર્સ તથા સફાઈ કર્મચારીઓ કાર્યરત છે. જેમાં બેંક કર્મચારીઓ પણ પાછળ રહ્યા નથી.  સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત જન ધન યોજનાના દરેક મહિલા ખાતા ધારકના ખાતામાં રૂપિયા 500 ની રકમ જમા કરવામાં આવે છે. બેંકર્સ પણ રોજ-બરોજ વિવિધ ગ્રાહકો ના સંપર્ક માં આવી રહ્યા છે માટે બેંક કર્મચારીઓ ને પણ આ કોરોના વાઇરસ નો ચેપ લાગવા નો ભય રહે છે તે વચ્ચે બેંક ના કેશિયર, કલાર્ક રોકડ નાણાંની લેવડ-દેવડ કરી રહ્યા છે તેમ છતાં ક્યાંય પણ બેંકર્સની સેવા માટે તંત્ર દ્વારા નોંધ નથી લેવાતી તેમ બેંકના મહેશકુમાર લાલન સહિતના કર્મચારીઓએ જણાવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો