તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂનું દુષણ:વોક વે પર સવારના પહોરમાં નશામાં ધુત યુવાન ઉંઘતો રહ્યો

હમીરસર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હમીરસર તળાવના કિનારે વોક વે બન્યો સ્લીપિંગ વે. વહેલી સવારે નશામાં ધુત એક યુવાન વોક વેની વચ્ચે ઉંઘતો રહ્યો હતો. શિયાળાની સિઝનમાં મોટી સંખ્યામાં શહેરીજનો વોકિંગ કરવા માટે આવતા હોય છે ત્યારે આ નશેડી રોડની વચ્ચે સુતેલો નજરે ચડયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો