તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધિકારીઓ પર ભાર:ડીપીટીએ માર્ગ સલામતી સપ્તાહમાં ડ્રાઇવરોના આરોગ્યની તપાસણી કરાઇ

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માર્ગ સલામતી પર અધિકારીઓ દ્વારા ભાર મુકાયો

દીન દયાળ પોર્ટ દ્વારા 32મા નેશનલ રોડ સેફ્ટિ વીકની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. બેનર ડિસપ્લે, સડક સુરક્ષા રથ, ધનવંતરી આરોગ્ય રથ થકી ડ્રાઇવરોને માર્ગદર્શન આપવાની સાથે સાથે આરોગ્યની ચકાસણી પણ કરવામાં આવી હતી. ડીપીટીના ટ્રાફિક મેનેજર એસ. કૃપાનંદસ્વામીએ માર્ગ સુરક્ષા સપ્તાહના રથને લીલીઝંડી આપી ખુલ્લો મુક્યો હતો. 15 મીનીટ સલામતી ફિલ્મનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. અંદાજે 350 ડ્રાઇવરો સેનિટાઇઝ કરીને માર્ગદર્શન અપાયું હતું. જેમાં સમીર પાંડે, સોમ શેખર વગેરે અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો