તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:દુકાન બહાર લગાવાતા ટેન્ટ માટે પગલા ભરો

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ- આદિપુરમાં સિઝનેબલ ધંધો કરવા માટે વેપારી ઉપરાંત જુદા જુદા લોકો દ્વારા દુકાનની આગળ તંબુ નાખીને વેપાર કરતા હોય છે. જેને લઇને દબાણ સહિતની સમસ્યા પણ સર્જાતી હોય છે. ગાંધીધામના નાગરીક ધીરૂભાઇ શ્રીમાળીએ ચીફ ઓફિસરને પત્ર પાઠવી ઓસ્લો સિનેમા પાસે ગુજરાત સ્ટેશનરી દ્વારા સ્ટોલ મંડપ નાખી અડચણરૂપ દબાણ કર્યું હોવાનું જણાવી આ દબાણ મુક્ત કરવા માટે માગણી કરી છે. વળી, કેરોસીનના ડબલા ફુટપાટ પર રહેતા હોવાથી આગની ઘટનાની દહેશત પણ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો