તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગ:નવી સુંદરપુરીમાં ધમધમતા દારૂના અડ્ડાને બંધ કરાવવા રહીશોની માગ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ધસી આવેલા વોર્ડ નં. 8 ના નવી સુંદરપુરીમાં રહેતા સ્થાનિકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પપ્પુ, બાવો નામક શખસો કે જે અગાઉથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ સવારથીજ અહિ દારુનો અડ્ડો શરૂ કરી દે છે. જે મોડી રાત સુધી ચાલે છે, જેથી તેમાથી નિકળતા લોકો માર્ગોના મકાનની દિવાલો પર લઘુશંકા કરે છે અને અંદરોઅંદર અપશબ્દો બોલતા રહેતા હોવાથી વિસ્તારની મહિલાઓ, બાળકો બહાર નિકળે તો ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. તેની ગુનાહિત છાપના કારણે લોકો પોલીસને જાણ કરતા પણ ડરે છે, અને જો તેવું કરાશે તો અન્ય કેસોમાં ફસાવી દેવાની અને ધંધો કેટલો સમય સુધી બંધ કરાવશો? તેવા દાવાઓ કરતો ફરે છે. જો વિસ્તારમાંથી આ ભયને દુર નહિ કરાય તો ગંભીર પરિણામો શહેરએ જોવા પડશે અને તેની જવાબદારી પોલીસનીજ રહેશે, કારણ કે અગાઉ પણ થયેલી રજુઆતથી તેને કોઇ ફર્ક નથી પડતો તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો