તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:રે પાલિકા ! રામલીલા મેદાનમાં કચરાના ઢગલા અને તેના પર આખલા

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના રામલીલા મેદાનમાં એક તરફ હોકર્સ ઝોન બનાવવાની ચર્ચા ચાલતી રહી, તો બીજી તરફ ગાર્બેજ સ્ટોરેજ અને પ્રોસેસના કામની શરૂઆત પાલિકાએ ત્યાં કરીને મેદાનને અન્ય કોઇ પ્રવૄતિને લાયક રાખ્યુ નહતું. સામેજ રહેલા જીએસટી ભવન અને અન્ય પ્રતિષ્ઠાનોએ આ અંગે નારાજગી વ્યક્ત કર્યા છતાં મચક અપાઈ નહી. તો ઉભા કરાયેલા શેડમાં પણ કચરાના ઢગલાઓ વચ્ચે આખલાઓ અને મુકપશુઓ કચરો ખાતા નજરે ચડતા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરમાં મુક પશુઓ રોડ પર આવી જતા સર્જાતી સમસ્યાને નાથવા આખલા પકડીને મેદાનમાંજ રખાતા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો