તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ખખડધજ બનેલા રામબાગ રોડ નવો બનાવવા તૈયારી

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સંકુલના 30થી રસ્તાઓ ચોમાસામાં બિસ્માર બની ગયા હતા. રસ્તાઓના નવીનીકરણ માટે નગરપાલિકાને આપવામાં આવેલી ગ્રાન્ટમાંથી કામ શરૂ કરવામાં આવ્યા છે. ખખડધજ બનેલા રામબાગ રોડ પર રસ્તાનું કામ શરૂ થતાં વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો