તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:અમદાવાદના સાસરીયાઓ દ્વારા પરિણીતાને ત્રાસ

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહિલાની પતિ, સાસુ, બે નણંદો સામે ફરિયાદ

ગાંધીધામના મહિલા પોલીસ મથકે પરિણીતાએ અમદાવાદના સાસરીયાઓ વિરુદ્ધ ધાક ધમકી કર્યા અને ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ઘરેલુ કંકાસનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. ગાંધીધામના મહિલા પોલીસ સ્ટેશને રીંકુબેન પંચાલએ તેમના પતિ હેમેક્ષભાઈ વસંતભાઈ પંચાલ (સોની), સાસુ સુર્યાબેન વસંતભાઈ પંચાલ, નણંદ ભાવનાબેન કેતનભાઈ પંચાલ, રેખાબહેન કમલભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે નાની વાતોમાં પરેશાન કરીને મેણા ટોણા મારીને, ઘરમાંથી કાઢી મુકવા, લોક તોડી દેવા અને ઝગડો કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી. પુર્વ કચ્છના મહિલા પોલીસ મથકે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો