તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન મુલાકાત:ઈફ્કોના એમડી દ્વારા કંડલા પ્લાન્ટની લેવાઈ ઓનલાઈન મુલાકાત

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈફ્કોના સીઈઓ અને મેનેજીંગ ડાઇરેક્ટર ડો. યુ.એસ. અવસ્થી દ્વારા કંડલાના ઈફ્કો પ્લાન્ટની વર્ચ્યુ મુલાકાત બે દિવસથી લેવામાં આવી રહી છે. પ્રથમ દિવસે આ અંગે નોંધ કરતા તેમણે જણાવ્યું હતું કે કંડલાએ દેશના પશ્ચિમી કાંઠે પોર્ટ પર આવેલું કંડલાનું ઈફ્કો પ્લાન્ટએ સૌથી જુના પ્લાન્ટ્માંનું એક છે.

પ્લાન્ટની ઓનલાઈન મુલાકાત સાથે તેમણે ઈફ્કોના કર્મચારી યુનિયન, ઓફિસર્સ એસોસીએશન સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઓનલાઈન ગોષ્ઠીમાં તેમણે ઇજનેર, વિભાગોના મુખ્ય અધિકારીઓ સહિતના સાથે વિવિધ ટેકનિકલ બાબતો પર ચર્ચા કરીને વર્તમાન સમય સંજોગ અનુસાર લેવાનાર પગલાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો