તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ટાગોર રોડ પર દબાણ હટાવી બ્યુટીફિકેશનની ચાલતી પ્રક્રિયા

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધમધમતા રોડ પર તંત્ર દ્વારા કામગીરી આદરાઇ
 • નગરપાલિકાએ શહેરના પ્રવેશદ્વાર પર સુંદરતા માટે કર્યા પ્રયાસ

ગાંધીધામ- આદિપુરને જોડતા અને સતત ધમધમતા ટાગોર રોડ પર દબાણની સમસ્યા વકરી હતી. તંત્ર દ્વારા રોટરી સર્કલથી ઇફ્કો સુધી રોડની એક સાઇડ બ્યુટિફિકેશનની કામગીરીના ભાગરૂપે પગલા ભરી પ્રવેશદ્વારે સુંદરતાના દર્શન અવરજવર કરતા લોકોને થાય તે માટે પગલા ભર્યા હતા. દબાણ દૂર કરીને ઇફ્કોની સામેની સાઇડના રોડ પર બ્યુટિફિકેશનની પ્રક્રિયાના ભાગરૂપે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.

દબાણને લઇને અવારનવાર રજૂઆતો પણ થઇ ચુકી છે અને પગલા ભરાયા પછી યથાવત સ્થિતિમાં દબાણો આવી જતાં હોય છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવાના હેતુથી અને રોડની સુંદરતામાં વધારો થાય તે માટે વહીવટી તંત્રે નગરપાલિકાને બ્યુટીફિકેશન કરવાની કામગીરીની સૂચના આપી હતી. જેના ભાગરૂપે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો