તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટાગોર રોડ પર બોલેરો ગડથોલિયા ખાઇ ઉંધી પડી, સામાન્ય ઇજાથી પત્યું

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ-આદિપુરને જોડતો ટાગોર રોડ હવે અકસ્માત ઝોન બની રહ્યો છે જેમાં થોડાક દિજસના અંતરે જ બે જીવલેણ અકસ્માતોમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે એ જ ટાગોર રોડના રોટરી સર્કલ પાસે પૂરપાટ જઇ રહેલી બોલેરો જીપ અચાનક ગડથોલિયા ખાઇ ઉંધી પડી હતી. જો કે સદ્દભાગ્યે આ ધમધમતા રોડ ઉપર આ ઘટના સવારે બની હોવા છતાં મોટી દૂર્ઘટના ટળી હતી. માત્ર બોલેરો ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું. આ બનાવ પોલીસ ચોપડે ચડ્યો ન હતો પણ હવે ટાગોર રોડ ઉપર ફૂલ સ્પીડે દોડી રહેલા વાહનો ઉપર બ્રેક લગાવવી જરૂરી બન્યું છે તેવું લોકોની ચર્ચામાં સંભળાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો