તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી:ડીપીટીમાં મોર્ગેજની ફાઇલ 15 દિ’થી અટવાઇ

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીન દયાળ પોર્ટમાં મોર્ગેજની ફાઇલ મુકવામાં આવે છે. એસઆરસી હસ્તકની આ મોર્ગેજની ફાઇલોમાં હાલ રૂટીન પ્રક્રિયામાં કોઇને કોઇ કારણોસર વિલંબ થતાં સમયસર અરજદારને માહિતી મળતી નથી તેવી બૂમ ઉઠી રહી છે. સૂત્રોના દાવા મુજબ મોર્ગેજની ફાઇલો ડીપીટીમાં મુકવામાં આવે છે તેમાં કોઇને કોઇ કારણોસર વિલંબ થતો હોવાની બૂમ ઉઠી રહી છે. આવી ફાઇલો સમયસર નિકાલ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...