તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સંકુલમાં મોહર્રમ સરકારની ગાઈડ મુજબ જ ઉજવાશે

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી સુંદરપુરી હુસૈની એકતા કમીટીના પ્રમુખ લતીફ ખલીફાની આગેવાની હેઠળ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોહર્રમ સરકારની ગાઈડ લાઈન મુજબ પાલન કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. સાથે સાથે તંત્રને સહકાર આપવા પણ અનુરોધ કરાયો હતો. બેઠકમાં ઇબ્રાહીમભાઇ ચગલ, જુસબ મેમણ, અયુબભાઈ સમા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...