તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સુંદરપુરીમાંથી સગીરાનું અપહરણ

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામના નવી સુંદરપુરી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરાયું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકે તેના વાલીએ નોંધાવી છે. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, તા.3/12 ના રોજ પોતાની 15 વર્ષ 7 મહિનાની સગીર વયની દિકરીને ભરત મારવાડી નામના ઇસો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે પોતાના વાલીપણામાંથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ સગીરાના પરિવારે નોંધાવી છે. એ-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે તપાસ પીઆઇ કે.પી.સાગઠીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો