તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ઇન્સનેલી ઈન્ડિપેન્ડન્ટે એનજીઓ ટીમ ઉડાનનો પ્રથમ સ્થાપન સમારોહ યોજાયો

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્સ્ટોલેશન સમારોહમાં ઇન્સનેલી ઈન્ડિપેન્ડન્ટે તેની પહેલી કમિટીની નિમણૂક કરી અને તમામ સભ્યો અને નવા સમિતિએ શપથ લીધા પછી ઇન્સનેલી ઈન્ડિપેન્ડન્ટે ટીમ ઉદયનના પ્રથમ પ્રમુખ સુનિતા દેવનાનીએ પ્રોજેક્ટ્સ જાહેર કર્યા હતા. જે પ્રોજેક્ટ કરવાના છે તેમાં બ્લેન્કેટ્સનું વિતરણ, હોમિયોપેથી મેડિસિન, કૂતરાઓ માટે બિસ્કટ વિતરણ, વિધવાઓ માટે દર મહિને રેશનની વ્યવસ્થા કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગે નીલમ લાલવાણી, દિવ્યાબા જાડેજા, મિનાક્ષી ભટ્ટ, પારુલ સોની અને 47 સભ્યો સ્થાપન સમારોહ માટે હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો